શહેરના લોકો ને છેલ્લા 2 દિવસ થી પાણી પુરવઠો ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા ગોધરા શહેરના લોકો ને આજે પણ પાણી વગર રહેવાનો વાળો આવ્યો મોટી કાંટડી સંપની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ,ના સમારકામ ને લઈ આજે પણ પાણી કાપ, કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના લોકો ને પાણી પુરવઠો મળી રહેશે