Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરી ખાતે એપ્રિલ માસના પ્રારંભ સાથે જ 631 કરતાં હોય મિલ્કત વેરો જમા કરાવ્યો

Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે એપ્રિલ માસમાં મિલકત વેરો જમા કરાવવા કરદાતાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એપ્રિલ માસના પ્રારંભ સાથે જ કુલ 631 કરદાતાઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે રૂપિયા 30.61 લાખનો મિલકત વેરો જમા કરાવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના આપવામાં આવતી હોય ત્યારે મોટી સંખ્યામાં લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરી ખાતે એપ્રિલ માસના પ્રારંભ સાથે જ 631 કરતાં હોય મિલ્કત વેરો જમા કરાવ્યો - Bhavnagar City News