મુન્દ્રા: મોખા ટોલ નાકા પાસે આગળ જતી ટ્રકમાં ટ્રેઈલર ઘૂસતાં ચાલકનું મોત
Mundra, Kutch | Oct 12, 2025 મુંદરાના મોખા ટોલ નાકા આગળ ગઈકાલે રાતે આગળ જતી ટ્રકનાં ઠાંઠાંમાં ટ્રેઈલર ઘૂસાડી દેતાં ટ્રેઈલરચાલક દેવકુમાર જોગી (ઉ.વ. 54)નું ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ નીપજ્યું હતું.