ગારિયાધાર: સુરત, દાહોદ, અમદાવાદ સહિત રૂટ માટે એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવા એસટી દ્વારા નિર્ણય લેવાયો
દિવાળીના તહેવારને લઈને મુસાફરોને આવુગડ ન પડે જેને લઇને ગારિયાધાર ડેપો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ગારીયાધાર ડેપો દ્વારા 9 એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે જેમાં અમદાવાદ સુરત દાહોદ સહિતના સ્થળો માટે એક્સ્ટ્રા બસો દોડશે જેથી મુસાફરો ને દિવાળીના તહેવારમાં અવરજવર માટે સહેલતા પડે તે માટે કાર્ય નિર્ણય કરાયું