કુતિયાણા: ચૌટા ગામે આયુર્વેદ કેમ્પનું આયોજન થયું,સગર્ભા મહિલાઓની તપાસ હાથ ધરાઈ
આ કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો. જયદીપ લાખાણી તથા ડો. સંજય પટેલ દ્વારા 106 દર્દીઓનું નિદાન કરી તેમને વિનામૂલ્યે દવાઓ વિતરણ કરવામાં આવી હતી. આંગણવાડીની બહેનોને "સ્વસ્થ નારી સશક્ત પરીવાર" વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખોરાકમાં જરૂરી ફેરફાર, ઊંઘનું મહત્વ, જીવનશૈલીમાં અપનાવવાની બાબતો, હળવા અને પૌષ્ટિક પદાર્થો, ગર્ભવતી તથા ધાત્રી માતાઓ ઉપસ્થિત રહી હતી