બિલાડી કે દીપડો? વલસાડના રાજનનગર વિસ્તારમાં નંદનવન સોસાયટીનો આ CCTV વિડિયો થયો ભારે વાયરલ!
વલસાડના અબ્રામા વિસ્તારમાં રાજનનગરના નંદનવન સોસાયટી નો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક પ્રાણી ચાલતું આવતું હોય છે એવો વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.બિલાડી છે કે દીપડો ???