ગોધરા: ગોધરાનું ગૌરવ: કોરિયોગ્રાફર આયુષી પુરોહિત અને તેમના ગ્રુપે શિમલામાં નેશનલ લેવલે મેળવ્યું દ્વિતીય સ્થાન
શિમલા ખાતે યોજાયેલી 'ઓલ ઈન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન' ની 71મી નેશનલ ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિત સલારિયા અને તેમના ગ્રુપે શાનદાર સફળતા મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ટીવી કલાકાર રોહિતશ્વા ગૌર અને રેખા ગૌર આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરમાંથી કલાકારોએ ભાગ લીધો હતો.આ કડક સ્પર્ધામાં આયુષી પુરોહિતે સોલો ક્લાસિકલ કેટેગરીમાં અદભુત ભરતનાટ્યમ રજૂ કરીને ઓલ ઈન્ડિયા લેવલે બીજું સ્થાન. આ ઉપરાંત, તેમના માર્ગદર્શન હ