દસ્ક્રોઈ: માનસિક રીતે અસ્થિર મગજની મહિલાની પોલીસે મદદ કરી:નરોડામાં મોડી રાત્રે મહિલા રોડ પર પડી જતા સ્થાનિકે પોલીસને કરી હતી જાણ
માનસિક રીતે અસ્થિર મગજની મહિલાની પોલીસે મદદ કરી:નરોડામાં મોડી રાત્રે મહિલા રોડ પર પડી જતા સ્થાનિકે પોલીસને કરી હતી જાણ, સખીવન વન સ્ટોપ સેન્ટરમાં મોકલાઈ અમદાવાદમાં માનસિક રીતે અસ્થિર મગજની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલા ચાલતી ચાલતી આવે છે અને અચાનક જ રોડ ઉપર પડી જાય છે. રોડ ઉપર આળોટતી મહિલાનો વાયરલ થયેલો આ વિડીયો શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભવાની ચોક પાસેનો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરી