Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ઉધના: ​સુરત: ડીંડોલી જ્વેલર્સ લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, માલિક જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

Udhna, Surat | Mar 1, 2026
સુરતના ડીંડોલી-કરાડવા રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં બે દિવસ પહેલા થયેલી ધોળે દિવસે લૂંટની ઘટનામાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.તપાસમાં બહાર આવ્યું છે કે, આ લૂંટ કોઈ અજાણ્યા બદમાશે નહીં, પરંતુ દુકાન માલિકે જ પોતાના દેવામાંથી મુક્તિ મેળવવા માટે રચેલું એક સુનિયોજિત કાવતરું હતું.બે દિવસ પહેલા ડીંડોલીમાં જ્વેલર્સની દુકાનમાં મોઢે કાળું કપડું બાંધીને આવેલા એક શખસે લોખંડના સળિયા વડે સેલ્સમેનને ડરાવી રૂપિયા 3.57 લાખની લૂંટ કરી હતી.

MORE NEWS

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરનો રસ્તો ભૂલી ગયેલી 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ભેસ્તાન પોલીસ અને શી-ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી સોશિયલ મીડિયા, જાહેર સ્થળોએ જાહેરાત તેમજ CCTV ફૂટેજના આધારે બાળકીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બાળકીની ખરાઈ કરી તેને તેની માતાને સહી-સલામત સોંપી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી કરી છે.

#suratbhestanpolice
#suratcitypokice
##ssknews #misschaldean #suratcity

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરનો રસ્તો ભૂલી ગયેલી 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ભેસ્તાન પોલીસ અને શી-ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી સોશિયલ મીડિયા, જાહેર સ્થળોએ જાહેરાત તેમજ CCTV ફૂટેજના આધારે બાળકીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બાળકીની ખરાઈ કરી તેને તેની માતાને સહી-સલામત સોંપી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી કરી છે. #suratbhestanpolice #suratcitypokice ##ssknews #misschaldean #suratcity

Udhna, Surat | Jun 23, 2026

સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના

હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક 

ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી.

ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત 

આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો.

લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા.
#surat #explorepage✨

સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી. ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો. લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો. મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા. #surat #explorepage✨

Udhna, Surat | Jun 23, 2026

સુરત:મોહરમ પર્વને લઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ#surat #viralreels #viralvideo #instagramreels

સુરત:મોહરમ પર્વને લઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ#surat #viralreels #viralvideo #instagramreels

Udhna, Surat | Jun 23, 2026