સોજીત્રા: સોજિત્રા ક્ષેમકલ્યાણી માતાજી મંદિરૅ આઠમને લઇ આનંદમેળો યોજાયો,દર્શન માટે લોકો ઉમટી પડ્યા
Sojitra, Anand | Sep 30, 2025 સોજિત્રામાં ક્ષેમ કલ્યાણી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. મંદિર 100 વર્ષ જુનું હોવાનું કહેવાય છે. આ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે.અહીં દર વર્ષે નવરાત્રી આઠમ અને માતાજીના પ્રાગટ્ય દિવસ ભાદરવા સુદ ચૌદશે લોકમેળો ભરાય છે.પ્રતિ વર્ષેની જેમ નવરાત્રી પર્વની આઠમના દિવસે મંદિરના પટાંગણમાં યજ્ઞ, હોમ-હવન કરાયું હતું.