અસારવા: ભારત ગૌરવ ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા–મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સહિત પ. પ્રવાસને જીતેન્દ્રકુમાર જૈનની પ્રતિક્રિયા
ભારત ગૌરવ ટ્રેન દ્વારા દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સહિત પવિત્ર પ્રવાસને જીતેન્દ્રકુમાર જૈનની પ્રતિક્રિયા સામે આવી Indian Railway Catering and Tourism Corporation દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને “દેખો અપના દેશ” અભિયાન અંતર્ગત ભારત ગૌરવ ટ્રેનમાં દિવ્ય દક્ષિણ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 12 મે 2026થી રાજકોટથી શરૂ થતી આ..