Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

સુરત ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી સુરતમાં ખાડીપુર બાદ હવે રત્ન કલાકારો માટે આર્થિક સહાયની માંગ શરૂ કરાઈ હોય તેમ સુરત ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.. . . . . . . . . #diamondworkerunion #suratzilla #suratcollector #aavedan #patra #bhaveshtank #surat #ssknews

Udhna, Surat | Jul 13, 2026

MORE NEWS

મધ્યપ્રદેશના નરસિંહડી જિલ્લાના પાઇકારડી ગામમાં બે મહિનાના નવજાત બાળકનો પગ તોડી નાખવાનો આરોપ તેની જ કાકી (મોટા ભાઈની પત્ની) પર લાગ્યો છે. પારિવારિક અણબનાવના કારણે માસૂમ બાળક સાથે થયેલી આ ક્રૂર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
માહિતી મુજબ, જ્યારે બાળકની માતા ઘરકામ અથવા બાથરૂમ માટે બહાર જતી ત્યારે બાળક જોરજોરથી રડતું હતું. બાળકના સતત અસામાન્ય રડવાથી માતાને શંકા ગઈ. ત્યારબાદ માતાએ ગુપ્ત રીતે કેમેરો લગાવ્યો.
એક દિવસ જ્યારે માતા બાથરૂમમાં ગઈ ત્યારે કાકી દ્વારા બાળક સાથે કરાયેલી ક્રૂર હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું કહેવાય છે.
પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયો છે.

મધ્યપ્રદેશના નરસિંહડી જિલ્લાના પાઇકારડી ગામમાં બે મહિનાના નવજાત બાળકનો પગ તોડી નાખવાનો આરોપ તેની જ કાકી (મોટા ભાઈની પત્ની) પર લાગ્યો છે. પારિવારિક અણબનાવના કારણે માસૂમ બાળક સાથે થયેલી આ ક્રૂર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. માહિતી મુજબ, જ્યારે બાળકની માતા ઘરકામ અથવા બાથરૂમ માટે બહાર જતી ત્યારે બાળક જોરજોરથી રડતું હતું. બાળકના સતત અસામાન્ય રડવાથી માતાને શંકા ગઈ. ત્યારબાદ માતાએ ગુપ્ત રીતે કેમેરો લગાવ્યો. એક દિવસ જ્યારે માતા બાથરૂમમાં ગઈ ત્યારે કાકી દ્વારા બાળક સાથે કરાયેલી ક્રૂર હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું કહેવાય છે. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયો છે.

Udhna, Surat | Jul 15, 2026

સુરત એસઓજીની કડક કાર્યવાહી.!
#surat

સુરત એસઓજીની કડક કાર્યવાહી.! #surat

Udhna, Surat | Jul 15, 2026

સુરત એસઓજીની કડક કાર્યવાહી.!

સુરત એસઓજીની કડક કાર્યવાહી.!

Udhna, Surat | Jul 15, 2026

સુરત ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી સુરતમાં ખાડીપુર બાદ હવે રત્ન કલાકારો માટે આર્થિક સહાયની માંગ શરૂ કરાઈ હોય તેમ સુરત ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.. . . . . . . . . #diamondworkerunion #suratzilla #suratcollector #aavedan #patra #bhaveshtank #surat #ssknews - Udhna News