તારાપુર: તારાપુર તાલુકાના જુદા જુદા ગામોની ગ્રામ પંચાયતે નાયબ કલક્ટરે દફ્તર તપાસ્યા.
Tarapur, Anand | Jun 12, 2026 તારાપુર તાલુકાના જીચકા, ખાખસર તથા ખાનપુર ગામોની ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર કુંજલ શાહે દફ્તર તપાસી જરૂરી સૂચનાઓ આપી હતી. જે દરમ્યાન ગામના સરપંચ તલાટી સહીતના સભ્યો હાજર રહ્યા હતા.