ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું મઁગળવારે 5 વાગ્યાની આસપાસ નિવેદન..તેમને કહ્યું કે...પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ઇતિહાસ પ્રમુખે વાંચવો જોઈએ..55 દેશમાં અનાજ એક્સપોર્ટ થાય છે તે કોંગ્રેસની સિધ્ધિ છે...5 લાખ ગામોમાં વીજળીકરણ થયું તે કોંગ્રેસની સિધ્ધિ છે..ભાજપ જે સ્કૂલ માં ભણ્યા છે તે સ્કૂલ અને કોલેજ કોંગ્રેસે બનાવી છે..