કડી: કડી તાલુકાના મહારાજપુરા ગામે પૂર્વ પ્રેમી દ્વારા પ્રેમિકા કાના ઘર પાછળ મુકેલ સીસીટીવી કેમેરા ના ફૂટેજ સામે આવ્યા.
Kadi, Mahesana | Oct 27, 2025 ગઈ તારીખ 25 ઓક્ટોબરના રોજ કડી તાલુકાના મહારાજપુરા ગામે એક મહિલાએ પૂર્વ પ્રેમની સામે બાવલું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મહિલાએ મહારાજપુરા ગામના પટેલ સંજય વિરુદ્ધ તેણે નોકરી જતાં આવતાં રસ્તામાં અવારનવાર હેરાન કરતા હોવાની તેમજ તેના ઘર પાછળ cctv કેમેરો મુકી તેની જાસુસી કરતો હોવાનું પણ ફરીયાદ માં જણાવવામાં આવ્યું હતું.સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા cctv ફૂટેજ સામે આવ્યા હતા.જેમાં એક યુવક રાત્રિના બે વાગ્યાની આસપાસ કેમેરાને વ્યવસ્થિત કરતો જોવા મળે છે