Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ઘાટલોડિયા: આપ નેતા કરન બારોટે UN મેહતા હોસ્પિટલની લીધી મુલાકાત, પરિવારને ન્યાય આપવાની કરી માંગ

Ghatlodiya, Ahmedabad | Jul 7, 2026
આજે મંગળવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ આપ નેતા કરન બારોટે UN મેહતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.સફાઈ કામગીરી દરમિયાન એકનું ગેસ ગળતરથી મોત નિપજ્યુ છે.જેમાં પરિવારને મળીને સાંત્વાના પાઠવી હતી.મૃતકોના પરિવારને સહાય મળે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

MORE NEWS

દરિયાપુરના દબગરવાડ વિસ્તારમાં ત્રણ માળનું જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

#amdavad #dariyapur #currentaffaris #citynews #HouseCollapse

(Amdavad, Dariyapur, Currentaffaris, Citynews, HouseCollapse)

દરિયાપુરના દબગરવાડ વિસ્તારમાં ત્રણ માળનું જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. #amdavad #dariyapur #currentaffaris #citynews #HouseCollapse (Amdavad, Dariyapur, Currentaffaris, Citynews, HouseCollapse)

Ghatlodiya, Ahmedabad | Jul 28, 2026

Congress workers and supporters continued their protest over the NEET issue at Satyagrah Chhavani in Gandhinagar. Despite police attempting to disperse the crowd and remove protesters from the site, demonstrators remained firm and continued raising slogans, demanding accountability and action over the NEET controversy.

( NEET Protest, Congress, Gandhinagar, Satyagrah Chhavani, Gujarat )

#NEET #JantarMantar #Gandhinagar #SatyagrahChhavani #GujaratPolitics

Congress workers and supporters continued their protest over the NEET issue at Satyagrah Chhavani in Gandhinagar. Despite police attempting to disperse the crowd and remove protesters from the site, demonstrators remained firm and continued raising slogans, demanding accountability and action over the NEET controversy. ( NEET Protest, Congress, Gandhinagar, Satyagrah Chhavani, Gujarat ) #NEET #JantarMantar #Gandhinagar #SatyagrahChhavani #GujaratPolitics

Ghatlodiya, Ahmedabad | Jul 25, 2026

Luxury cars were seen making their way through waterlogged stretches on Sindhu Bhavan Road as heavy rain continued to lash Ahmedabad, with several vehicles struggling to move through the flooded road.

Keywords: (Heavy Rain, Sindhu Bhavan Road, Luxury Cars, Waterlogging, Ahmedabad)

#Ahmedabad #HeavyRain #SindhuBhavan #Waterlogging #LuxuryCars

Luxury cars were seen making their way through waterlogged stretches on Sindhu Bhavan Road as heavy rain continued to lash Ahmedabad, with several vehicles struggling to move through the flooded road. Keywords: (Heavy Rain, Sindhu Bhavan Road, Luxury Cars, Waterlogging, Ahmedabad) #Ahmedabad #HeavyRain #SindhuBhavan #Waterlogging #LuxuryCars

Ghatlodiya, Ahmedabad | Jul 24, 2026