ખેડા જિલ્લાના કપડવંજ ગરોડ રોડ વિસ્તારમાં આવેલા ફટાકડા ગોડાઉન /ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ અને આગની ઘટના બનતા હડકંપ મચી.....
ધડાકાથી 10 કિમી સુધી ધરા ધ્રુજી......
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી આવી.....
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.....
#charotar_breaking_india #latestnews #kheda #kapadvanjbreakingnews #viralvideos
Vadodara, Vadodara | Jun 27, 2026