ગોધરા: ગોધરા ફાયર વિભાગે નિયમ ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી કરી: 30 ખાનગી સંસ્થાઓ અને 10 ટ્યુશન ક્લાસિસને નોટિસ ફટકારી
ફાયર સેફ્ટી નિયમનના ઉલંઘન કરનારાઓ સામે ગોધરા ફાયર વિભાગની લાલ આંખ શિડયુલ 3 મુજબની હોસ્પિટલ, મોલ, હોટલ કોમર્શિયલ બિલ્ડિંગ મા ફાયર નિયમનનું ભંગ કરનાર 30 જેટલી ખાનગી સંસ્થાઓને નોટિસ આપી જ્યારે 10 થી વધુ ખાનગી ટ્યુશન ક્લાસિસ ને પણ નોટિસ પાઠવવામાં આવી છે ગોધરા શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફાયર વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ ગોધરા ફાયર વિભાગની ટીમો દ્વારા શહેરના ટ્યુશન ક્લાસીસ અને કૉમર્શિયલ કોમ્પ્લેક્સમાં વ્યાપક ચેકિં