અમદાવાદ શહેર: સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું મોત:તબીબી બેદરકારીથી મોતનો આક્ષેપ
સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું મોત:તબીબી બેદરકારીથી મોતનો આક્ષેપ, પરિવારજનોએ કહ્યું- ડોક્ટર ફોન પર સ્ટાફને નિર્દેશ આપતા હતા, PM કરાવવા માગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયા હોવા મામલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાને ગઈકાલે ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં સારવાર ચાલી હતી ત્યારબાદ વહેલી સવારે મૃત્યુ