ઘોઘા: ઘોઘા તાલુકાના કરેડા ગામે આવેલ વેલનાથ દુકાન પાસે ખુલી જગ્યા માથી પાંચ જુગારીઓને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાલુકાના કરેડા ગામે આવેલ વેલનાથ દુકાન પાસે ખુલી જગ્યા માથી પાંચ જુગારીઓને ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના કરેડા ગામના પાટીયા પાસે પહોંચતા ત્યાં ખાનગી રાહે બાતમી મળેલ કે કરેડા ગામ વેલનાથ દુકાન પાસે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જુગાર રમે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન એક લક્ષ્મણભાઈ જીવણભાઈ બારૈયા ઉંમર વર્ષ 45 રહે કરેડા ગામ બે સામતભાઈ માધાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 રહે કરેડા ગા