ભાવનગર શહેર: નીલમબાગ સર્કલ નજીક યુવક પર હુમલો.કરનાર 2 શખ્સોને નીલમબાગ પોલીસે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | May 28, 2026
ભાવનગર નીલમબાગ પોલીસે યુવક પર હુમલો કરાયા મામલે બે શખ્સોને ઝડપી લીધા હતા. ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતે આંબેડકર જયંતીના દિવસે યુવક દ્વારા બે શખ્સોએ તેના પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બે શખ્સોને ઝડપી લીધા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.