દસ્ક્રોઈ: જમીન વિવાદમાં નિવૃત DySP ફાયરિંગ કેસમાં કાર્યવાહી, સેટેલાઇટ પોલીસે ત્રણ આરોપીઓને કોર્ટ સમક્ષ કર્યા રજૂ
જમીન વિવાદમાં નિવૃત DySP ફાયરિંગ કેસમાં કાર્યવાહી સેટેલાઇટ પોલીસે ત્રણ આરોપીઓને કોર્ટ સમક્ષ કર્યા રજૂ આરોપી અશોક ચૌહાણ સહિત દીકરી અને દીકરાને કર્યા રજૂ પોલીસે વધુ પૂછપરછ માટે સાત દિવસના રિમાન્ડની કરી માગ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રિમાન્ડના મંજૂર કરવામાં આવ્યા...