ભાવનગર શહેર: કરચલિયા પરા વિસ્તારમાં મહિલાનો રોકડ રકમ ભરેલા થેલાની ચીલઝડપ કરી 2 શખ્સો નાસી છૂટ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં મહિલા સાથે ચીલઝડપની ઘટના બની હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ, કરચલિયા પરા વિસ્તારમાં સ્કૂટર પર જઈ રહેલા મહિલા જેઓ પેકીંગનું કામ કરતા હોય જેના થેલામાં હિસાબના રૂપિયા 90,500 કોઈ અજાણ્યા 2 ઈસમો ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. જે અંગે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.