ભાવનગર શહેર: સુભાષનગર વિસ્તારમાં વરરાજાએ જાન જતા પહેલા મતદાન કર્યું, અન્ય લોકોને અપીલ કરી
Bhavnagar City, Bhavnagar | Apr 26, 2026
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ, શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા વરરાજા દ્વારા જાન લઇ જતા પહેલા મતદાન કર્યું, સુભાષનગરના યુવાનની જાન પાલીતાણા ખાતે જવાની હોય તે પહેલા પરિવાર સાથે મતદાન કર્યું, સચિન ગોહેલ નામના યુવાનએ જાનૈયાઓ સાથે પ્રથમ મતદાન કરી લોકશાહીના મહા પર્વમાં પોતાની ફરજ પૂર્ણ કરી, અન્ય લોકોને પણ ફરજીયાત મતદાન કરવા વરરાજાએ અપીલ કરી..