વડગામ: કિસાન મહા પંચાયત ચડોતર ખાતે ચૈતર વસાવાએ દમદાર ભાષણ કર્યું વિડીયો થયો વાયરલ.
કિસાન મહાપંચાયત ચરોતર ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દમદાર ભાષણ કર્યું હતું તે વિડીયો આજે રવિવારે સાંજે 7:30 કલાકે વાયરલ થયો છે તેમણે કહ્યું કે અમે ભાજપમાં જોડાવાવાળા નહીં પરંતુ ભાજપને તોડવાવાળા વ્યક્તિ છીએ અને કોઈથી ડરવાવાળા નથી.