સિહોર: શિહોર ત્રણ નંબર જીઆઇડીસી માં દિપડીએ આપ્યો ત્રણ બચ્ચા નો જન્મ ફોરેસ્ટ ટીમ તાત્કાલિક પહોંચી
સિહોર ત્રણ નંબર GIDC માં દીપડી એ આપ્યો ત્રણ બચ્ચા ને જન્મ સિહોર GIDC માં એક બંધ પ્લાયવુડ ના કારખાનામાં અવાવરુ જગ્યામાં ત્રણ બચ્ચા સાથે દીપડી જોવા મળી હતી અને સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા RFO સહિતની વનવિભાગ ની ટીમ સ્થળ પર પહોંચી વિસ્તાર કોર્ડન કરી લોકોની સુરક્ષા માટે આ વિસ્તાર નજીક અવર જવર બંધ કરવામાં આવી છે તેમજ લોકોને સાથ સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું