આંકલાવ: નવાખલ પાટિયા પાસે ફોરવ્હિલ ગાડી રસ્તાની સાઈડમા વીજપોલ સાથે અથડાઈ
Anklav, Anand | Sep 30, 2025 નવાખલ પાટીયા પાસે સોમવારે સાંજના સમયે ફોરવિલ ગાડી ને અકસ્માત નડ્યો હતો.ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઇડમાં વીજપોલ સાથે અથડાઈ હતી. સમગ્ર અકસ્માતના બનાવને લઈને આસપાસથી લોકો આવી ગયા હતા.