ગોધરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સફળ 12 વર્ષ પૂર્ણ થતાં ગોધરામાં સ્મશાન ખાતે સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સફળ 12 વર્ષ પૂર્ણ થતાં ગોધરામાં સ્મશાન ખાતે સ્વચ્છતા અભિયાન,ગોધરા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત અને જનકલ્યાણકારી નેતૃત્વના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગોધરા સ્થિત સ્મશાન ખાતે સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાન દરમિયાન સ્વચ્છતા, જનજાગૃતિ અને સ્વચ્છ ભારત મિશનના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો