અસારવા: કાયદામાં રહેશો તો ફાયદા રહેશો
હિતેન્દ્ર પીઠડીયાની પોલીસને ચેતવણી
તમે ખાખી છો અમે ખાદીમાં છે બધાનો
હિસાબ થશે
કાયદામાં રહેશો તો ફાયદા રહેશો હિતેન્દ્ર પીઠડીયાની પોલીસને ચેતવણી તમે ખાખી છો અમે ખાદીમાં છે બધાનો હિસાબ થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને એક પછી એક નેતાઓના બફાટ સામે આવતા હોય છે અને વાયદાઓ અને મોટી વાતો કરવામાં નેતાઓ ચૂંટણી સમયે પાછળ નથી હટતા ત્યારે અમદાવાદથી વધુ એક નેતાનો બફાટ નો વિડીયો આજરોજ તારીખ 20 ના 2:00 વાગે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં