Audi car accidentally plunged into a canal behind D-Mart in the Jahangirpura area of Surat, creating panic in the locality. The incident led to a brief commotion as locals gathered at the spot. Fortunately, the driver escaped without any injuries, and no casualties were reported. Authorities are looking into the circumstances surrounding the incident. 🚗🚨
सूरत के जहांगीरपुरा क्षेत्र में डी-मार्ट के पीछे स्थित नहर में एक ऑडी कार अचानक गिर गई। घटना के बाद इलाके में अफरा-तफरी मच गई और बड़ी संख्या में लोग मौके पर जमा हो गए। सौभाग्य से चालक सुरक्षित बच गया और इस हादसे में कोई जनहानि नहीं हुई। पुलिस और संबंधित एजेंसियां मामले की जांच कर रही हैं। 🚗🚨
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડી-માર્ટની પાછળની કેનાલમાં એક ઓડી કાર અચાનક ખાબકી જવાની ઘટના બની છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કારચાલક સુરક્ષિત બચી ગયો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 🚗🚨
[Surat, Jahangirpura, D-Mart, Canal, Audi Car, Road Accident, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Jul 29, 2026