દસ્ક્રોઈ: દસક્રોઇના ધામતવાણ ગામના તલાટીને આગોતરા જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર
દસક્રોઇના ધામતવાણ ગામના તલાટીને આગોતરા જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર: માટી પુરાણ અને ઉત્સવોના નામે પંચાયત ભંડોળમાંથી 1.55 કરોડ સરપંચ-તલાટીએ ઉપાડયા હોવાની ACBમાં ફરિયાદ માર્ચ, 2026માં અમદાવાદના ACB પોલીસ મથકે દસ્ક્રોઈના ધામતવાણ ગામના સરપંચ રેખાબેન પારેખ અને તલાટી હરપાલસિંહ વાઘેલા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં તલાટી હરપા