ગોધરા: ધારાસભ્ય નિમિષાબેન સુથારે રામભેમના મુવાડા માઇનોર ઇરીગેશન યોજનાની લીધી મુલાકાત
પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ગોધરા તાલુકાના રામભેમના મુવાડા ખાતે ચાલી રહેલી માઇનોર ઇરીગેશન યોજનાની રૂબરૂ મુલાકાત લીધી છે. ધારાસભ્યએ સ્થળ પર જઈને ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું, મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર હંમેશા લોકઉપયોગી કાર્યો માટે એક્ટિવ રહે છે. તે અંતર્ગત તેમણે ગોધરા તાલુકાના રામભેમના મુવાડા માઇનોર ઇરીગેશન (નાની સિંચ