સિહોર: બી એચ જ્વેલર્સ માં સોનાના દાગીના ની થયેલ ચોરીના આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડતી શિહોર પોલીસ
શિહોર બીએચ જ્વેલર્સ માં બે દિવસ અગાઉ સોનાના દાગીના ની રૂપિયા 1,73,000 ની ગ્રાહક બનીને આવેલી મહિલાઓ દ્વારા નજર ચૂકવી ચોરી કરેલી જેના સીસી ફૂટેજ આવેલા સિહોર પોલીસ દ્વારા ગણતરીની કલાકમાં રાજપરા ખોડીયાર ચોકડીથી ધર્મિષ્ઠાબેન ઉર્ફે કાજલને ઝડપી તમામ મુદ્દા માલ કબજે કરેલ અન્ય એક મહિલા રમાબેન જેવોને પકડવાના બાકી હોય આમ પોલીસ દ્વારા ગણતરી કલાકમાં મહિલા આરોપીને ઝડપી પાડે છે