Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi
Akhileshyadav

ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે દોડપા તળાવ વિસ્તારમાં આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

Godhra, Panch Mahals | Apr 19, 2026
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે દોડપા તળાવ વિસ્તારમાં આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે 18 એપ્રિલે છાપો મારતા દેવેન્દ્રભાઈ સુંદરભાઈ પરમાર પાસેથી ₹410 રોકડ અને આંકડા લખેલી સ્લીપબુક મળી આવી. તે વરલી મટકાનો જુગાર ચલાવતા હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપીની અટકાયત કરી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS