ગોધરા: વડોદરા મંડળના DRM રાજુ ભડકેનો ગોધરા રેલવે સ્ટેશનનો નિરીક્ષણ પ્રવાસ, મુસાફર સુવિધાઓની કરી સમીક્ષા
વડોદરા મંડળના DRM રાજુ ભડકેનો ગોધરા રેલવે સ્ટેશનનો નિરીક્ષણ પ્રવાસ, મુસાફર સુવિધાઓની કરી સમીક્ષા,ગોધરા રેલવે સ્ટેશન ખાતે આજે વડોદરા મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રાજુ ભડકે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે સ્ટેશન પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ભડકે સાથે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ મળી