વડગામ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વધુ એક નિવેદન આપતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
જીગ્નેશ મેવાણીનો વધુ એક વિડિયો આજે સોમવારે રાત્રે આઠ કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં તેમણે કહ્યું કે જે નાના પોલીસ કર્મચારીઓ છે એ પોલીસ કર્મચારી માટે હંમેશા હું લડતો બોલતો રહ્યો છું પરંતુ જે પોલીસ કર્મીઓ ઈમાનદાર નથી તેમના પટ્ટા ઉતરશે.