મોરબી શહેર: મોરબીના શક્ત શનાળામાં આતંક: અસામાજિક તત્વોએ 6 વાહનોના કાચ તોડ્યા
Morbi City, Morbi | Oct 21, 2026
મોરબીના શક્ત શનાળા ગામમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે અસામાજિક તત્વોએ જાહેરમાં પાર્ક કરેલા 6 વાહનોના કાચ તોડી નાખતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.