ભાવનગર શહેર: મહાનગરપાલિકા ખાતે આર્થિક વર્ષની શરૂઆત જ રેકોર્ડબ્રેક આવક, એપ્રિલ મહિનામાં જ મનપાની આવક રૂ.108 કરોડને પાર પહોંચી
Bhavnagar City, Bhavnagar | May 3, 2026
ભાવનગર મહાનગરપાલિકામાં આર્થિક વર્ષની શરૂઆત જ રેકોર્ડબ્રેક રહી છે. એપ્રિલ મહિનામાં જ મનપાની આવક રૂ.108 કરોડને પાર પહોંચી છે અને ખાસ વાત એ છે કે શહેરના અડધાથી વધુ કરદાતાઓએ માત્ર એક જ મહિનામાં વેરો ભરી દીધો છે.