આજે રવિવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે પેપર લીકના આરોપીની નિમણૂંક કરે છે ભાજપ.આકાશ બાદ હાર્દિકને પદ આપી ભાજપે નવાજ્યા.આરોપીને રાજકીય આશ્રય કેમ આપે છે ભાજપ.ભાજપ જવાબ આપે કેમ આરોપીને રક્ષણ આપે છે.