ઘાટલોડિયા: RBI ના મેનેજર સામે મહિલા વેસ્ટ પોલિસમાં નોંધાઈ ફરિયાદ
લગ્નની લાલચ આપી RBI ના મેનેજર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા.RBI મેનેજર આયુષ ઉપાધ્યાય વિરુદ્ધ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં BNS 69 હેઠળ નોંધાયો ગુનો.27 વર્ષીય વકીલાત અભ્યાસ કરતી યુવતીને આયુષે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા. યુવતી મૂળ ભોપાલની અભ્યાસ અર્થે અમદાવાદ આવી હતી. યુવક યુવતી ઇન્ડર એપ્લિકેશન માધ્યમ થી સંપર્ક માં આવ્યા હતા.