સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026 ફોર્મ્યુલા 1 ભારતમાં યોજાશે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર પ્રથમ વખત સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બન્યા મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું F1 નું આયોજન આજ MFRL માટે રજિસ્ટ્રેશન થશે શરૂ ભાગ લેનાર પ્લે સ્ટેશન 5 અને એક્સબોક્સ પર સ્પર્ધા કરી શકશે