દસ્ક્રોઈ: EV પોલિસી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:પોલિસીમાં સુધારો કરવા CMને પત્ર લખ્યો
EV પોલિસી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:પોલિસીમાં સુધારો કરવા CMને પત્ર લખ્યો, ઇલેક્ટ્રિક વાહનો પર વિદ્યાર્થીઓને 25 હજાર સબસીડી આપવા માગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી કેટલાક નેતાઓએ હવે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરી રહ્યા છે, તો કેટલાક નેતાએ તો તેમના કાફલામાં ઘટાડો કર્યો છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલના બચાવવા માટે સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી...