મોડાસા: જિલ્લા બિસ્માર રોડ રસ્તા ને લઈ AAPના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.
અરવલ્લીમાં બિસ્માર રોડ રસ્તા ને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આજરોજ સોમવાર બપોરે 12 કલાકે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી,આગામી સમયમાં જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકવાની ચીમકી આપવામાં આવી હતી.