જેતપુર: સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ મંદિર ખાતે જેતપુર જામકંડોરણાના ધારાસભ્યએ મહા આરતી કરી
Jetpur, Rajkot | Jan 25, 2024 જેતપુર શહેરમાં આવેલ સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ મંદિર ખાતે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ મહા આરતી કરી હતી અને મહા આરતી ઉતારવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, ગ્રામજનો સહિતનાઓ આ મહાઆરતીના સમયે ઉપસ્થિત રહ્યા