Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: છાપરું હોલ સોસાયટીમાં રહેતા પરિવારનો અકસ્માત પહેલાનો વિડિઓ સામે આવ્યો, મૃતકોની અંતિમવિધિ ત્યાંજ કરાશે

Bhavnagar City, Bhavnagar | May 11, 2026
આ દુર્ઘટનાને પગલે સિન્ધુ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણીએ જણાવ્યું હતું કે તેઓ સતત હિમાચલ પ્રદેશ પ્રશાંશન સાથે સંપર્કમાં રહી જરૂરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે. તેમજ મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચંબા ડિસ્ટ્રિક્ટની ચવાડી ભાટિયાલ હોસ્પિટલ ખાતે હાથ ધરાશે. પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા હિમાચલ પ્રદેશમાં જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: છાપરું હોલ સોસાયટીમાં રહેતા પરિવારનો અકસ્માત પહેલાનો વિડિઓ સામે આવ્યો, મૃતકોની અંતિમવિધિ ત્યાંજ કરાશે - Bhavnagar City News