ગોધરા: ગોધરાના ભુરાવાવ બસ સ્ટેશન પરથી શિક્ષકનો મોબાઇલ ફોન ચોરાયો: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ
ગોધરા શહેરના વ્યસ્ત ભુરાવાવ બસ સ્ટેશન વિસ્તારમાંથી એક શિક્ષકનો કિંમતી મોબાઈલ ફોન ચોરાયાની ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીયા આંબા ગામના વતની અને વ્યવસાએ શિક્ષક એવા વિષ્ણુભાઈ ગીતમભાઈ તાવિયાડનો અંદાજે ₹૨૬,૯૯૯ ની કિંમતનો સ્માર્ટફોન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.આ ઘટના ગત તારીખ ૨૪ જૂનના રોજ સાંજના સમયે બની હતી, જ્યારે ફરિયાદી બસ સ્ટેશન પર હાજર હતા ત્યારે તસ્કરે નજર ચૂકવીને ચોરી અંજામ આપ્યો હતો. આ મામલે ૩૦ જૂનના રોજ ગોધર