અસારવા: વસ્ત્રાપુરમાંથી વહેલી સવારે રિક્ષા લઈને દૂધ ચોરી કરનારો ઝડપાયો, ચોરીની ઘટના CCTVમાં કેદ
વસ્ત્રાપુરમાંથી વહેલી સવારે રિક્ષા લઈને દૂધ ચોરી કરનારો ઝડપાયો, ચોરીની ઘટના CCTVમાં કેદ અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાંથી દુધના કેરેટની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પરોઢિયે દુધ પાર્લર પાસે રીક્ષા લઇને જતો હતો અને દુધના કેરેટની ચોરી કરીને નાસી જતો હતો.આ ઉપરાંત આરોપીએ શહેરના સોલામાંથી રિક્ષા ચોરીને સરખેજમાંથી પાણીના જગ પણ ચોરી કર્યા હતા.આરોપીએ....