લીલીયા: લીલીયા એસટી ડેપોની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ, વીડિયો વાયરલ
Lilia, Amreli | Oct 21, 2026 લીલીયા એસટી ડેપોની કામગીરીને લઈને આમ આદમી પાર્ટીના તાલુકા મહામંત્રી રાજુભાઈ ગરણીયાએ ગેરરીતિના આક્ષેપો કર્યા છે. તેમણે આ બાબતે એક વીડિયો વાયરલ કર્યો છે, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.