તલોદરા ગામની સીમમાં ઉલાસભાઇ રજનીકાન્તભાઇ ઉપાધ્યાયના શેરડીના ખેતરના શેઢા પાસે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને કાર્ટીંગ કરવાની પેરવીમાં છે” તેવી ચોક્કસ હકિકત બાતમીના આધારે તલોદરા ગામે બાતમી વાળી જગ્યાએ શેરડીના ખેતરમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કાર્ટીંગ કરે તે પહેલા વિદેશી દારૂની બોટલો બિયરના ટીન નંગ 2544 જેની કિંમત રૂપિયા 6 લાખ 74 હજાર 400 નો ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.