Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શહેરના ચિઠ્ઠિયાવાડ વિસ્તારમાં બનેલી દિવાલ ધસી પડવાની દુઃખદ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે માહિતી આપી

Godhra, Panch Mahals | May 14, 2026
ગોધરાના શહેરાભગોળ વિસ્તારમાં આવેલ ચીઠીયાવાડમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. એક જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિક અને તેમના ૪ વર્ષના માસૂમ પુત્રનું દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મેડિકલ ઓફિસર ડૉ યશરાજ ઠાકોરે માહિતી આપી હતી.

MORE NEWS